ભારતના બહુસંખ્યક લોકોનું આજ સુધી અહિત જ થતું આવ્યું છે. ગૌતમબુદ્ધ જ્યોતિરાવ ફૂલે, બાબાસાહેબ, કાંશીરામ આ બધા મહાનાયકો આપણામાટે માર્ગદર્શક બની સાહિત્યનો અખૂટ ખજાનો મૂકી ગયા છે. અને જે બાકી રહેતું હતું તે આપણા બહુજન સાહિત્યકારો એ આ મહાનાયકો પર સાહિત્ય લખીને પૂર્ણ કર્યું છે. હજી પણ અલગ અલગ સાહિત્ય લખાઈ રહ્યા છે.
ત્યારે આપણે આ સાહિત્યની વિરાસત ગુમાવી ન દઈએ એ હેતુથી કલાઉડ સ્ટોરેજની મદદથી આ સાહિત્યને જીવંત રાખી શકીએ એનો નાનકડો પ્રયાસ કરી રહ્યો છું આશા રાખુ છું આ પ્રયાસ આપનેપસંદ આવશે.
લી.
મનોજ ડાભી
◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ અંગ્રેજી વોલ્યુમ્સ
◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ હિન્દી વોલ્યુમ્સ
◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ ગુજરાતી વોલ્યુમ્સ
◆જ્યોતિબા ફૂલે
◆ ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ
◆ડૉ.ભીમરાવ આંબેડકર
◆માન્યવર કાંશીરામ
◆છત્રપતિ શાહુજી મહારાજ
ફેસબુક પર ગુજરાતી વોલ્યુમની રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો
ખુબ સરસ . डेली અપડેટ માટે કોઇ લાઇક કે સબશ્બ્રાઇક કરવું હોય તો કહેજો .
ReplyDeleteઆભાર. ધીમે ધીમે બધા પુસ્તકો અહીં સમાવવાના પ્રયાસ કરતો રહીશ.
Delete