ભારતના બહુસંખ્યક લોકોનું આજ સુધી અહિત જ થતું આવ્યું છે. ગૌતમબુદ્ધ જ્યોતિરાવ ફૂલે, બાબાસાહેબ, કાંશીરામ આ બધા મહાનાયકો આપણામાટે માર્ગદર્શક બની સાહિત્યનો અખૂટ ખજાનો મૂકી ગયા છે. અને જે બાકી રહેતું હતું તે આપણા બહુજન સાહિત્યકારો એ આ મહાનાયકો પર સાહિત્ય લખીને પૂર્ણ કર્યું છે. હજી પણ અલગ અલગ સાહિત્ય લખાઈ રહ્યા છે.
      ત્યારે આપણે આ સાહિત્યની વિરાસત ગુમાવી ન દઈએ એ હેતુથી કલાઉડ સ્ટોરેજની મદદથી આ સાહિત્યને જીવંત રાખી શકીએ એનો નાનકડો પ્રયાસ કરી રહ્યો છું આશા રાખુ છું આ પ્રયાસ આપનેપસંદ આવશે.
                                                          લી.
                                                   મનોજ ડાભી

◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ અંગ્રેજી વોલ્યુમ્સ

◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ હિન્દી વોલ્યુમ્સ

◆ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ ગુજરાતી વોલ્યુમ્સ

◆જ્યોતિબા ફૂલે

◆ ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ

◆ડૉ.ભીમરાવ આંબેડકર

◆માન્યવર કાંશીરામ

◆છત્રપતિ શાહુજી મહારાજ


ફેસબુક પર ગુજરાતી વોલ્યુમની રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Comments

  1. ખુબ સરસ . डेली અપડેટ માટે કોઇ લાઇક કે સબશ્બ્રાઇક કરવું હોય તો કહેજો .

    ReplyDelete
    Replies
    1. આભાર. ધીમે ધીમે બધા પુસ્તકો અહીં સમાવવાના પ્રયાસ કરતો રહીશ.

      Delete

Post a Comment

Popular posts from this blog